આદિવાસીઓને મનાવવા હવે મુખ્યમંત્રી શિવરાજસિંહે પીડિતના પગ ધોયા, કાર્યકર્તાનું પાપ મુખ્યમંત્રી ધોવામાં સફળ રહેશે?

Arrow

મધ્યપ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન પેશાબ કાંડથી સરકારની ચિંતા વધી છે.  

Arrow

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર સીધી પેશાબ કાંડ કેસમાં ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત છે.

Arrow

મુખ્યમંત્રી શિવરાજ સિંહ પીડિત આદિવાસી દશમત રાવતને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. 

Arrow

શિવરાજ ચૌહાણે તેમના પગ ધોયા, તિલક કર્યું અને શાલ ઓઢાડીને તેનું સન્માન કર્યું હતું.

Arrow

સીએમ શિવરાજ ચૌહાણે પીડિત યુવકને ગણપતિ દાદાની પ્રતિમા પણ અર્પણ કરી છે. શ્રીફળ અને કપડાં પણ આપવામાં આવ્યા છે.

Arrow

મધ્ય પ્રદેશમાં આ વર્ષે જ ચૂંટણી યોજાવાની છે, એવામાં આદિવાસી સમાજની નારાજગી ભાજપ માટે ભારે પડી શકે છે.

Arrow

 હવે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ડેમેજ કન્ટ્રોલ માટે મેદાનમાં આવવું પડ્યું છે. કાર્યકર્તાનું પાપ મુખ્યમંત્રીએ પીડિતના પગ ધોઈ ધોવું પડ્યું છે.

Arrow