ટ્રેન્ડિંગ હોય તેવી મહેંદી ડિઝાઈન બનાવવાને બદલે કોન્સેપ્ટ બેઝ્ડ મહેંદી મુકે છે.

બાયનરી લેંગ્વેજમાં દુલ્હનને સુંદર મહેંદી મુકી આપી હતી. તેને માટે તેમણે પહેલા પોતે બાયનરી લેંગ્વેજ વિશે નોલેજ મેળવ્યું અને ત્યારબાદ તે લેંગ્વેજને આર્ટમાં કન્વર્ટ કર્યું હતું.

અત્યારસુધીમાં વાર્લી આર્ટ અને તામિલનાડુના પ્રાચીન કલ્ચર સિક્કુ કોલમ આર્ટને મહેંદીમાં કન્વર્ટ કરીને તેને વર્લ્ડવાઈડ ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે.
નિમિષા બહેન માત્ર પોતે મહેંદી દ્વારા નવુ સર્જન જ નથી કરતા પરંતુ, તેઓ આ આર્ટ દ્વારા ઘણી બધી બહેનોને રોજગારી પણ પૂરી પાડે છે.