By Parth Vyas
આવું ભયંકર બરફનું તોફાન અમેરિકાના ઈતિહાસમાં ભાગ્યે જ આવ્યું છે. લોકોએ કહ્યું 1983, 2014 અને આ સમયે આવું તોફાન આવ્યું.
લોકોના ઘર, રસ્તા, દીવાલો, બારીઓ, વૃક્ષો અને છોડ, કાર, બધું જ બરફની ચાદરમાં દ
ટાઈ ગયું છે. માત્ર બફેલોમાં મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.
Arrow
ન્યૂયોર્કમાં શોવેલ સ્માર્ટ એલર્ટ ચેતવણી જારી કરવામાં આવી છે. એટલે કે ભારે અને ભીના બરફને હટાવતી વખતે લોકો કાળજી રાખે.
Arrow
સમગ્ર અમેરિકામાં બરફવર્ષાને કારણે અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ બરફનું તોફાન આર્કટિક ડીપ ફ્રીઝના કારણે આવ્યું છે.
Arrow
કેનેડાની સરહદ નજીક આવેલા ગ્રેટર બફેલો રિજનના લેક એરીમાં સૌથી ખરાબ હાલત જોવા મળી રહી છે. અહીં લગભગ 1.27 મીટર ઝાડા બરફનો જથ્થો છે.
Arrow
રસ્તાઓ પર જામેલા બરફના કારણે કાર અને એમ્બ્યુલન્સ જ્યાં હતી ત્યાંથી ફસાઈ ગઈ હતી. તેમને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Arrow
એરી કાઉન્ટીમાં 14 હજાર લોકોના ઘરોમાં વીજળી નથી. બરફના કારણે વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
Arrow
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા