By Yogesh Gajjar

સારંગપુરમાં કષ્ટભંજનદેવના ભોજનાલયનું બાંધકામ શરૂ

દાદાના દર્શને આવનાર ભક્તોને પ્રસાદી મળે તે માટે ભોજનાલય બનશે. 

Arrow

અંદાજે રૂપિયા 40 કરોડના ખર્ચે તૈયાર થશે ભોજનાલય

Arrow

એક સાથે 4 હજારથી વધારે ભક્તો પ્રસાદી લઈ શકે તેવી વ્યવસ્થા હશે.

Arrow

ભોજનાલય બનાવવા 160થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો