કેશોદના ખેડૂતો માટે દેવદૂત સાબિત થઈ NDRFની ટીમ, રેસ્ક્યૂ કરી બચાવ્યો જીવ

Arrow

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1થી 16 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

Arrow

આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Arrow

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે.

Arrow

જૂનાગઢના કેશોદના સુત્રેજ ગામમાં બે ખેડૂતો ખેતરમાં ફસાયા હતા અને વીજપોલ પકડી જીવ બચાવી રહ્યા હતા.

Arrow

NDRFની ટીમે સુત્રેજ ગામના આ બંને ખેડૂતોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

Arrow

કેશોદના મોટાભાગના ગામો પૂરની પરિસ્થિતિમાં ડૂબી ગયા છે. આથી ખાસ કેશોદમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

Arrow