By Niket Sanghani
ગુજરાત
ગોધરાની મુસ્લિમ મહિલાઓએ બનાવેલા દાંડિયાએ સમગ્ર દુનિયાને ઘેલું લગાડ્યું,
ગુજરાતના દાંડિયા વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે ગોધરામાં મુસ્લિમ મહિલાઓ દ્વારા દાંડિયા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
Arrow
ગોધરાના દાંડિયા વિશ્વમાં પ્રખ્યાત છે, ગોધરાની અંદર અંદાજે 250 થી 300 જેટલા દાંડિયા બનાવવાના કારખાના આવેલા છે.
Arrow
ગોધરામાં 700 થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો દાંડિયાના વ્યવસાય સાથે જોડાયેલા છે.
Arrow
ગોધરાની મુસ્લિમ મહિલાઓ એક દિવસમાં 300 થી 500 દાંડિયા તૈયાર કરે છે
Arrow
ગોધરાના દાંડિયા ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, યુપી તેમજ મુંબઈથી વિદેશોમાં સપ્લાય કરવામાં આવે છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો