By Niket Sanghnai
રાજનીતિ
MLA Anant Patel એ કર્યો અનોખો વિરોધ,
વાંસદા પોલીસે કર્યા ડિટેન
MLA અનંત પટેલે ખાડા ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી છે.
Arrow
નવસારી માંથી પસાર થતાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે સહિત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો ઉપર પડેલા ખાડાને લઈને ધારાસભ્ય અનંત પટેલે અનોખો વિરોધ દર્શાવ્યો છે
Arrow
વાપી શામળાજી નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડા પાસે બેસીને ચક્કાજામ સાથે સરકાર વિરોધ દર્શાવી અને સુત્રોચાર કર્યા હતા
Arrow
ખાડા ઉત્સવની ઉજવણી સાથે વિરોધ દરિમયાન ફૂલ અને કુમકુમ દ્વારા ખાડાની પૂજા કરી હતી.
Arrow
સાથે માર્ગમકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક સપ્તાહ સુધી વિરોધ કરવાની જાહેરાત પણ અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે.
Arrow
રસ્તા પર વિરોધ દર્શાવતા ધારાસભ્ય અનંત પટેલને વાંસદા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો