By Yogesh Gajjar

દાહોદમાં આદિવાસી સમાજે દશેરાના દિવસે મંત્રીનું પૂતળા દહન કર્યું 

આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારનું પૂતળું સળગાવાયું 

Arrow

બોગસ આદિજાતિ પ્રમાણ પત્રોને લઈને આદિવાસી સમાજે રોષ પ્રગટ કર્યો 

Arrow

મુવાલિયા ક્રોસિંગ આગળ પૂતળા દહન કરાયું 

Arrow

'નિમીષા સુથાર હાય... હાય'ના નારા મારી પૂતળું બાળ્યું 

Arrow

નેશનલ હાઇવે ઉપર આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારનું પૂતળું બાળ્યું

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો