By Yogesh Gajjar
Category
ચૂંટણી આવતા મંત્રીજી મતદારોને મળવા ખેતરમાં પહોંચ્યા, મંત્રી કુબેર ડીંડોરનો વીડિયો વાઈરલ
મંત્રી કુબેર ડીંડોર મતદારોને મળવા પહોંચ્યા હતા.
Arrow
ખેતરમાં જઈને મતદારોને ગળે લાગ્યા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Arrow
મંત્રીજીનો મતદારો સાથેની મુલાકાતની વીડિયો વાઈરલ થયો
Arrow
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
Arrow
જેમાં 1 ડિસેમ્બરે 89 બેઠકો અને 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો