By Yogesh Gajjar

અમદાવાદમાં ધોળા દિવસે હત્યા, કારથી બુલેટને ટક્કર મારી ગોળી ધરબી દીધી

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બર્થડે પાર્ટીના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરાઈ.

Arrow

બાઈક પર જતા યુવકોને કારથી ટક્કર મારીને ફાયરિંગ કરવામાં આવ્યું.

Arrow

કારની ટક્કર બાદ લાઈટના થાંભલા સાથે અથડાતા બુલેટનું પડીકું વળી ગયું

Arrow

જાહેરમાં યુવકની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. 

Arrow

સમગ્ર મામલે હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Arrow

ઘટના સ્થળેથી પોલીસને એક જીવતો કારતૂસ પણ મળ્યો હતો. 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો