સુરતમાં બસ ઓપરેટર્સ અને MLA કુમાર કાનાણીની જંગઃ ટુંકમાં જાણો શું છે મામલો

Arrow

Auther: Urvish Patel

ટ્રાફીકના નિયમોને લઈ કાનાણીએ લખ્યો DCP ટ્રાફિકને પત્ર

Arrow

બસ સંચાલકોએ જાહેર કર્યુંઃ સુરતમાં એક પણ ખાનગી બસ નહીં પ્રવેશે

Arrow

બસ સંચાલકોએ MLA કાનાણીના પત્ર સામે બાંયો ચઢાવી

Arrow

ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા કાનાણી પણ જંગે ચઢ્યા

Arrow

ધારાસભ્ય-બસ સંચાલકોની જંગમાં મુસાફરોનો મરો

Arrow

કુમાર કાનાણીએ લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર અને કહ્યું સરકારી બસ ચાલુ કરવા વિનંતી

Arrow

રિવાબા સહિતના ધારાસભ્યો-નેતાઓએ શરૂ કરી જામનગર-સુરત લક્ઝરી કોચ સેવા

Arrow

કુમાર કાનાણીએ કહ્યું, હું RTOને પણ પત્ર લખી શકું છું, બધું જ જાણું છું

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો