By Niket Sanghani 

આપણું ગુજરાત 

ચાઇનીઝ દોરી સામે મહીસાગર પોલીસે કરી લાલ આંખ , 21 લાખથી વધુનો મુદ્દામાલ  ઝડપી પાડ્યો 

જી.આઈ.ડી.સી ના ગોડાઉન મા રેડ કરતા  અલગ અલગ બ્રાન્ડની ચાઈના દોરીનો જથ્થો મળી આવ્યો

Arrow

બાલાસિનોર ખાતે આવેલી જી.આઈ.ડી.સી ના ગોડાઉન મા રેડ કરતા ચાઈના દોરી ઝડપાઇ

Arrow

21 લાખથી વધુની કિમતની પ્રતિબંધિત  ચાઇનીઝ દોરી ઝડપાઇ છે.

Arrow

આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે પોલીસ તપાસ શરૂ

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો