By Yogesh Gajjar

'કિંગ ઓફ સાળંગપુર' કષ્ટભંજન દાદાને મહાઅન્નકૂટ ધરાવાયો

બોટાદના યાત્રાધામ સાળંગપુરમાં લાભ પાંચમે અન્નકૂટ ધરાવાયો હતો.

Arrow

લાભ પાંચમ અને કારતક માસના પ્રથમ શનિવાર નિમિત્તે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.

Arrow

કષ્ટભંજન દાદાને છપ્પનભોગનો મહા અન્નકૂટ ધરાવાયો હતો. 

Arrow

કારતક માસના પ્રથમ શનિવારે દાદાના દર્શને ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું

Arrow

દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો