આ છે વર્ષ 2023ના સૌથી ખરાબ પાસવર્ડ્સ, 1 સેકન્ડમાં થઈ જાય છે હેક

ડિજિટલ વર્લ્ડમાં તમારી પર્સનલ લાઈફ પાસવર્ડ્સમાં છુપાયેલી છે. જો તમે નબળો પાસવર્ડ સેટ કરો તો 'ડિજિટલ ઘર'માં ચોરી થવી નક્કી છે.

એવામાં અમે 2023ના સૌથી નબળા પાસવર્ડનું એક લિસ્ટ લાવ્યા છીએ, જેને NordPassએ જારી કર્યું છે.

આ લિસ્ટમાં કેટલાક એવા પાસવર્ડ છે જે 1 સકેન્ડમાં ક્રેક થઈ શકે. જેમાં પહેલા ક્રમે 123456 પાસવર્ડ છે.

જેમાં 1234567890, Admin, 1234, 12345678, 123456789, 12345, 123, Aa123456 સામેલ છે.

UNKNOWNને 17 મિનિટમાં, તો 123123, 1234567, 111111, Password, 000000ને 1 સેકન્ડમાં ક્રેક કરી શકાય છે.

admin123 માટે 11 સેકન્ડ અને user, 1111, P@ssword, root, 654321, qwerty ને 1 સેકન્ડમાં ક્રેક કરી શકાય 

Pass@123ને 5 મિનિટમાં ક્રેક કરી શકાય છે, 112233, *****, ****. 102030, ubntને 1 સેકન્ડમાં ક્રેક કરી શકાય છે.

ખજુરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્ન બંધનમાં બંધાયા, જુઓ સુંદર તસવીરો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો