By Yogesh Gajjar
ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી, 20 લાખનો મુદ્દામાલ જપ્ત
ગીર સોમનાથના કોડીનારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
Arrow
ટ્રકમાં ચોરખાનું બનાવી અંદર વિદેશી દારૂ સંતાડીને હેરાફેરી કરાતી હતી
Arrow
વિદેશી દારૂની 110 પેટીમાં 2039 બોટલ મળી આવી
Arrow
LCBએ ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો
Arrow
2 આરોપીઓ સાથે રૂ.20 લાખ 28 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા