મહિલા પત્રકાર આપી બેઠી છોકરીને દિલ, આવી રીતે કર્યો પ્રેમ વ્યક્ત
Arrow
Credit: NareldaJacobs/instagram
એક ટીવી ચેનલમાં કામ કરતી મહિલા પત્રકાર યુવતીને દિલ આપી બેઠી
Arrow
ઓસ્ટ્રેલિયાની મહિલા પત્રકાર નરેલ્દા જેકબ્સે હાલમાં જ પોતાની નવી ગર્લફ્રેંડ અંગે એલાન કર્યું છે.
Arrow
47 વર્ષની પત્રકાર નરેલ્દાએ ગર્લફ્રેંડ કરીના નટ સાથે રોમેન્ટીક ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
Arrow
આ ફોટોમાં નરેલ્દા કરીનાને કિસ કરતી જોવા મળી છે. કરીના પોતે પોલિટિકલ એડવાઈઝર છે.
Arrow
ફોટો કેપ્શનમાં નરેલ્દાએ લખ્યું કે, 23/02/2023એ પહેલી ડેટ થઈ, એક મહિના પછી 23/03/2023એ આવું થયું
Arrow
આ ફોટો પર ઘણા લોકોએ હાર્ટ ઈમોજી શેર કરી છે. એક યૂઝરે લખ્યું આપે મને પ્રભાવિત કરી છે.
Arrow
આમ તો નરેલ્દાએ પહેલા પર કરીના સાથે ઘમા રોમેન્ટિક પોસ્ટ સોશ્યલ મીડિયા પર કર્યા છે શેર
Arrow
નરેલ્દા આ પહેલા ફિલ્મ મેકર સ્ટિવ ક્રૂઝ-માર્ટિન સાથે સમલૈંગિક રિલેશનશિપમાં હતી
Arrow
જોકે બંને અચાનક અલગ થઈ ગયા હતા.
Arrow
નરેલ્દા ઓસ્ટ્રેલિયાની ટીવી ઈંડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે ઘણા જાણીતા ટીવી શોને હોસ્ટ કરે છે.
Arrow
નારેલ્દાના ઈંસ્ટાગ્રામ પર 34 હજાર જેટલા ફોલોઅર્સ છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos