By Yogesh Gajjar
જામનગરમાં યોજાઈ લાડુ ખાવાની અનોખી સ્પર્ધા
13 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન
Arrow
આ સ્પર્ધામાં કુલ 26 સ્પર્ધકો એ ભાગ લીધો હતો અને લાડુ દાબ્યા હતા.
Arrow
100 ગ્રામનો મોદક, જેમાં 10 ગ્રામ ચોખ્ખું ઘી, સૂકોમેવો અને ચણાના લોટનો ડાબો દેવામાં આવે છે.
Arrow
જેમાં સૌથી વધુ 12 લાડુ આરોગી ભાણવડના રમેશ જોટગિયા પ્રથમ આવ્યા
Arrow
મહિલાઓમાં પદ્મિની ગજેરા 9 લાડુ, બાળકોમાં ઓમ જોશીએ 5 લાડુ આરોગ્યા હતા.
Arrow
મોદક આરોગવાની સ્પર્ધા, બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો