જાણો કોણ છે ભારતના રોકેટ વુમન

Arrow

ડૉ. રિતુ કાંધલ શ્રીવાસ્તવ, ભારતની રોકેટ વુમન તરીકે લોકપ્રિય છે, તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક છે.

Arrow

શ્રીવાસ્તવે તાજેતરમાં ચંદ્ર સંશોધન મિશન ચંદ્રયાન-3નું નેતૃત્વ કર્યું હતું. મંગળ પર સફળ મંગલયાન મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા તેમણે ભજવી હતી.

Arrow

લખનૌમાં જન્મેલા શ્રીવાસ્તવે  લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને વર્ષ 1997 માં ISROમાં  જોડાયા હતા

Arrow

 તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (ISC)માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ME પણ કર્યું હતું.

Arrow

શ્રીવાસ્તવે ભૂતપૂર્વ દ્વારા ISRO યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ' જેવા ઘણા પુરસ્કારો જીત્યા છે જેમાં રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ, 'ISRO ટીમ એવોર્ડ ફોર MOM', ASI ટીમ એવોર્ડ સહિત અનેક એવોર્ડનો સમાવેશ થાય છે.

Arrow