છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસના 85માં અધિવેશનનો આજે અંતિમ દિવસ   

Arrow

 રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 52 વર્ષથી તેમની પાસે પોતાનું ઘર પણ નથી.

Arrow

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો યાત્રાથી ઘણુ બધું શીખવા અને  યાત્રા દરમિયાન ખેડૂતોનું દુઃખ સમજાયું

Arrow

વિપક્ષી એક્તા પર પ્રિયંકા વાડ્રાનું મોટુ નિવેદન, આપણી પાસે એક વર્ષ છે. મળીને આપણે લડવાનું છે.

Arrow

 પ્રિયંકા વાડ્રાએ કહ્યું, આપણે ગામડે ગામડે જઈએ, બ્લોક ટુ બ્લોક બનાવી અને સંગઠનને મજબૂત કરીએ

Arrow

રાજકીય સંન્યાસ મામલે સોનિયા ગાંધીએ કહ્યું ન હું નિવૃત થઈ હતી ન તો ક્યારેય થઈશ

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો