puja 2

કોણ છે રામ મંદિરના મુખ્ય પૂજારી? 31 વર્ષથી સેવામાં છે, એક સમયે રૂ.100 પગાર હતો

logo
puja 5

PM મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે. આ વચ્ચે મંદિરના મુખ્ય પૂજારીની ખૂબ ચર્ચા થઈ રહી છે.

logo
acharya-satyendra-das-1672724793

83 વર્ષના આચાર્ય સત્યેન્દ્ર દાસ, રામ મંદિરના મુખ્ય પૂજારી છે. તેઓ લગભગ 31 વર્ષથી મંદિરના મુખ્ય પૂજારીના પદ પર છે.

logo
puja 4

એક ઈન્ટરવ્યૂમાં આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, 1 માર્ચ 1992ના રોજ તેમની મુખ્ય પૂજારી તરીકે નિયુક્તિ થઈ હતી.

logo
ayodhya-ram-temple-construction-in-full-swing-the-temple-is-v0-dwwopx8txoub1

સત્યેન્દ્ર દાસ જણાવે છે કે તેમને 1975માં સંસ્કૃત યુનિવર્સિટીથી આચાર્યની ડિગ્રી હાંસેલ કરી હતી.

logo
puja 6

આ બાદ 1976માં તેમને અયોધ્યાના સંસ્કૃત યુનિવર્સિટીમાં વ્યાકરણ વિભાગમાં સહાયક પ્રોફેસરની નોકરી મળી હતી.

logo
puja 1

1992માં નિયુક્તિ સમયે આચાર્ય સત્યેન્દ્ર દાસનું વેતન 100 રૂપિયા મહિનો હતું. 2018 સુધી તેમને મહિલને 12 હજાર મળતા હતા.

logo
puja 35

2019માં રિસીવર તથા અયોધ્યાના કમિશનરના નિર્દેશ બાદ આ પગાર 13 હજાર રૂપિયા કરી દેવાયો.

logo

બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે તેવી બ્યૂટિફૂલ છે આંદ્રે રસેલની પત્ની, ફોટો જોઈને ફેન બની જશો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો