By Yogesh Gajjar

કિંગ ઓફ સાળંગપુર: દાદાના મુખ-કુંડળ સાળંગપુર પહોંચતા જ સાધુ-સંતોએ કર્યું ભવ્ય સ્વાગત

સાળંગપુરમાં હનુમાન દાદાની 54 ફૂટ ઉંચી વિશાળ પ્રતિમા મૂકાશે.

Arrow

સંતો-મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારાઈ હતી.

Arrow

મૂર્તિ મુક્યા બાદ ભક્તો સાત કિલોમીટર દુરથી દાદાની મૂર્તિના દર્શન કરી શકાશે.

Arrow

દાદાની મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉથી સાળંગપુર પહોંચી ગયા છે.

Arrow

હનુમાન દાદાની મૂર્તિનું ફીટિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Arrow

આ અગાઉ કુંડળ ધામ ખાતે પણ દાદાના મુખ અને કુંડળનું પૂજન સંતોએ કર્યું હતું.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો