By Yogesh Gajjar
અમદાવાદ: ખોખરાનો રેલવે ઓવરબ્રિજ ઉદ્ધાટન પહેલા રોશનીથી ઝળહળ્યો
ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ આખરે પૂર્ણ થયું છે.
Arrow
ઉદ્ધાટન પહેલા બ્રિજને રોશનીથી ઝળહળતો કરાયો.
Arrow
આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે રેલવે ઓવરબ્રિજનું ઉદ્ધાટન થશે.
Arrow
લાંબા સમયથી રાહ જોતા સ્થાનિકોની સમસ્યાનો આખરે અંત આવ્યો.
Arrow
છેલ્લા ચાર વર્ષથી બ્રિજનું નિર્માણ કાર્ય ચાલું હતું.
Arrow
બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને 4-6 કિમી વધારાનું અંતર કાપવું પડતું.
Arrow
બ્રિજ શરૂ થતા હવે વાહન ચાલકોની લાંબા સમયની પરેશાની ખતમ થશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos