By Yogesh Gajjar

રાજનીતિ

અરવિંદ કેજરીવાલે સુરતમાં ગણેશ પંડાલમાં આરતી ઉતારી

કેજરીવાલે સુરતમાં ગણપતિ બાપ્પાની મહાઆરતીમાં હાજરી આપી.

Arrow

AAPના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Arrow

કેજરીવાલે ગણપતિ બાપ્પાની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા

Arrow

બાપ્પાના આરતી ઉતારી દેશને નં.1 બનાવવાની પ્રાર્થના કરી.

Arrow

બે દિવસના ગુજરાત મુલાકાતે આવ્યા છે અરવિંદ કેજરીવાલ

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો