By Niket Sanghni
રાજનીતિ
અરવિંદ કેજરીવાલે આજે પોતાના જન્મ દિવસે કચ્છમાં ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતમાં પાંચમી ગેરંટી આપી
કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોને મફત શિક્ષણ આપીશું.
Arrow
Image courtesy:
Image courtesy:
નવી સ્કૂલો ખોલીશું અને વર્તમાન સરકારી સ્કૂલોને શાનદાર બનાવીશું
Arrow
તમામ પ્રાઈવેટ સ્કૂલોનો ઓડિટ કરવામાં આવશે અને જે-જે સ્કૂલોએ વધારે ફી વસૂલી છે તેને પાછી અપાવીશું.
Arrow
પ્રવાસી શિક્ષકોને નિયમિત તરીકે ભરતી કરીશું
Arrow
કોઈપણ શિક્ષણને ભણાવવા સિવાયની અન્ય કોઈ ડ્યૂટી આપવામાં નહીં આવે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો