By Yogesh Gajjar
કડાણા ડેમ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો
આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં કડાણા ડેમને રોશનીથી શણગારાયો
Arrow
Image courtesy:
Image courtesy:
ગુજરાતમાં ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ છે કડાણા ડેમ
Arrow
Image courtesy:
Image courtesy:
મહિસાગર જીલ્લાના લોકો માટે કડાણા ડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો
Arrow
Image courtesy:
Image courtesy:
તિરંગા રંગની LED લાઈટોથી ડેમને સજાવવામાં આવ્યો
Arrow
Image courtesy:
Image courtesy:
ડેમના ગેટથી લઈને પાણી સુધી લાઈટનો નજારો જોવા મળ્યો.
Arrow
Image courtesy:
Image courtesy:
રંગબેરંગી લાઈટોથી પ્રકાશિત ડેમનો નજારો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા.
Arrow
Image courtesy:
Image courtesy:
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા