By Parth Vyas

જામનગરનાં નવાગામ ઘેડ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનાં બેનરો લાગ્યા

સ્થાનિક મતદારો દ્વારા આ બેનર લગાડાયા હોવાની માહિતી મળી

Arrow

રાજકીય પાર્ટીઓના ઉમેદાવારો ગલીએ ગલી ફરીને લોકો પાસે મત માગી રહ્યા છે

Arrow

રસ્તાની બિસ્માર સ્થિતિથી લઈને પ્રાથમિક સમસ્યાઓનો ઉકેલ ન આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું

Arrow

સ્થાનિકએ બેનર લગાવી કહ્યું- અમને યોગ્ય રસ્તા આપો, રસ્તો નહીં તો વોટ નહીં.

Arrow

ઠેર ઠેર આવા બેનરો લાગતા રાજકીય પક્ષમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે

Arrow