By Yogesh Gajjar

ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રચાર મોડ પર, જગદીશ ઠાકોરે ઘેર-ઘેર પત્રિકા વહેંચી

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ આજથી જનસંપર્ક શરૂ કર્યો છે.

Arrow

જગદીશ ઠાકોરે પોતાના બુથથી 'મારું બુથ, મારું ગૌરવ' અભિયાનનો પ્રારંભ કર્યો.

Arrow

મતદારોના ઘરે ઘરે જઈને રાહુલ ગાંધીના 8 વચનોની પત્રિકા પહોંચાડશે.

Arrow

ગુજરાતના 1 કરોડ 55 લાખ પરિવારો સુધી પહોંચવાનો કોંગ્રેસનો નિર્ધાર

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો