હવે ચંદ્ર પરથી માટી અને પથ્થરોના નમૂના લાવશે ISRO

ISRO ચીફ એસ. સોમનાથે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આ વાત કરી હતી

રાષ્ટ્રપતિને ખાતરી આપતા ISRO ચીફે કહ્યું કે, અમે ચોક્કસપણે આમાં સફળ થઈશું

આ મિશન એટલું સરળ નહીં હોય : ISRO ચીફ

ચંદ્રયાન-4 મિશનનું પૂરું નામ LUPEX

LUPEX એટલે કે ચંદ્ર ધ્રુવીય સંશોધન મિશન

આ પ્રોજેક્ટમાં ભારત સાથે જાપાન કામ કરી રહ્યું છે

LUPEX મિશનમાં એક લેન્ડર-રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે

આ મિશન 2026-28ની વચ્ચે પૂર્ણ થઈ શકે છે

સોનાની કાર, સોનાનું ટોઈલેટ… સાઉદીના અબજોપતિઓના શાહી શોખ જુઓ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો