By Parth Vyas
ગુજરાત રાજ્યમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ આજથી શરૂ થયો
8 થી 14 જાન્યુઆરી સુધી આ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. જેમાં કુલ 22 શહેરોના પતંગબાજો ભાગ લેશે.
Arrow
53 દેશોથી પણ આમા ભાગ લેવા માટે લોકો આવી રહ્યા છે. અહીં પરેડનું આયોજન થશે
Arrow
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન આ વખતે G-20ની થીમ પર કરાયું છે.
Arrow
વિવિધ દેશોના પતંગબાજો અહીં પોતાની આગવી શૈલીનું પ્રદર્શન કરી શકે છે.
Arrow
14 રાજ્યોના 65 પતંગબાજો અને ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે
Arrow
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો