Screenshot 2024 06 21 115549

શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો

21 June 2024

image
Screenshot 2024 06 21 115539

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન યોગ કરતી તસવીર

Screenshot 2024 06 21 115558

આજના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં કરી હતી

Screenshot 2024 06 21 095150

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ કર્યા

શ્રીનગરમાં યોગ સત્રમાં PM મોદીએ હાજરી આપ્યા બાદ સ્થાનિક લોકો સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કરી ઉજવણી

રાષ્ટ્રપતિએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક પોસ્ટમાં શેર કરી કહ્યું કે, સમગ્ર વૈશ્વિક સમુદાયને શુભેચ્છાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BSFના જવાનો સાથે કરી યોગ દિવસની ઉજવણી

કોઈમ્બતુર એરપોર્ટના CISF ના જવાનોએ કોઈમ્બતુરમાં ઈશા યોગા ફાઉન્ડેશનમાં યોગ સત્રનું આયોજન કર્યું હતું

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોએ કરી યોગની ઉજવણી

Tsukiji Hongwanji Temple ખાતે જાપાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તસવીર