By Parth Vyas
કોચીન શિપયાર્ડમાં બનેલા આ એરક્રાફ્ટનું નિર્માણ 20,000 કરોડ રૂપિયામાં થયું છે. આ જહાજથી નેવીની તાકાત બમણી થઈ જશે.
વિક્રાંત 88 મેગાવોટની કુલ શક્તિ સાથે ચાર ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે.
Arrow
20,000 કરોડના ખર્ચે તૈયાર થયેલી INS વિક્રાંત ઉડાન ભરવા માટે રનવેની લંબાઈ 262 મીટર છે જ્યારે પહોળાઈ 62 મીટર છે
Arrow
આ વિશાળ જહાજમાં કુલ 14 ફ્લોર છે, જેમાં 2300 કંપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે.
Arrow
1500થી 1700 મજબૂત ક્રૂ રહી શકે છે. આમાં મહિલાઓની જરૂરિયાત પ્રમાણે ખાસ કેબિન બનાવવામાં આવી છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો