indian-railways

IRCTC બાદ રેલવે લાવી રહી છે સુપર એપ, ટ્રેન ટ્રિકેટથી ટ્રેકિંગ સુધી, એપમાં આવી સર્વિસ મળશે

logo
rail 1

રેલવેના મુસાફરોની સુવિધા માટે ઘણી એપ છે. જે ટિકિટથી લઈને ટ્રેન ટ્રેકિંગની સુવિધા આપે છે.

logo
railway1

ભારતીય રેલવે હવે એક ઓલ ઈન વન એપ પર કામ કરી રહી છે, જેમાં તમામ એપને એક જગ્યા લાવવામાં આવશે.

logo
Indian-Railways-1

આ એક એપની મદદથી યુઝર્સ ટ્રેન બુકિંગથી લઈને લોકેશન ટ્રેકિંગ સાથે અન્ય ડિજિટલ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

logo
Indian-Railways-PIB-pic

ETના રિપોર્ટ મુજબ, રેલવે CRIS નામની એપ તૈયાર કરી રહી છે. જેમાં અલગ-અલગ સુવિધાઓનો એક સ્થળે એક્સેસ મળશે.

logo
railway-pti-1

રેલવેની સુવિધાઓનો ફાયદો ઉઠાવવા યુઝર્સને ફોનમાં જુદી જુદી એપ ઈન્સ્ટોલ નહીં કરવી પડે.

logo
circular-journey-ticket-cover-2

રિપોર્ટ્સ મુજબ આ એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને યુઝર્સના ફીડબેક મુજબ તેમાં ફેરફાર કરાઈ રહ્યા છે.

logo
106476407

આ એપનો ઉપયોગ અગાઉથી ઉપલબ્ધ રેલ મદદ, UTS, નેશનલ ટ્રેન ઈન્ક્વાયરીના સ્થાશે કરી શકાશે.

logo

સ્વિમશૂટમાં પ્રિયંકા, 10 વર્ષ નાના પતિ સાથે જાહેરમાં કર્યો રોમાન્સ 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો