ભારતના એ વડાપ્રધાનો કે જેમણે નરેન્દ્ર મોદી પહેલા US કોંગ્રેસને સંબોધી હ
તી
Arrow
@USEmbassy
22 જુને, નરેન્દ્ર મોદી ભારતના છઠ્ઠા એવા પ્રધાનમંત્રી હશે કે જે US કોંગ્રેસની મિટિંગનો હિસ્સો બન્યા હોય
Arrow
પહેલા ભારતીય પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ, જેમણે ઓક્ટોબર 13, 1949એ સંબોધન કર્યું હતું.
Arrow
13 જુલાઈ, 1985માં જોઈન્ટ સેશનને સંબોધનાર રાજીવ ગાંધી હતા.
Arrow
18 મે, 1994માં ત્રીજા ભારતીય વડાપ્રધાન પી વી નરસિમ્હા રાવ હતા કે જેમણે
સંબોધન કર્યું હતું.
Arrow
પૂર્વ PM અટલ બિહારી બાજપેયીએ પણ US કોંગ્રેસને 14 સપ્ટેમ્બર, 2000માં સંબ
ોધી હતી.
Arrow
જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ 19 જુન 2005મ
ાં સંબોધન કર્યું હતું.
Arrow
અગાઉ 2016માં PM મોદીએ અમેરિકી કોંગ્રેસને પહેલીવાર સંબોધી હતી.
Arrow
Narendra Modi State visit, latest pics, Indian PMs who addressed US congress
Narendra Modi State visit, latest pics, Indian PMs who addressed US congress
'મારી પત્ની તો...' લગ્ન બાદ રોમાન્ટિક થયો આ ક્રિકેટર, જુઓ તસવીરો - ગુજરાત તક
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ