બદલાઈ જશે ભારતીય વાયુસેનાનું નામ! જાણો આ પાછળનું કારણ
ભારતીય વાયુસેના ભારતીય સશસ્ત્ર દળોનું એક અંગ છે અને જોકે હવે તેનું નામ બદલાઈ શકે છે.
ભવિષ્યમાં તેને ઈન્ડિયન એર એન્ડ સ્પેસ ફોર્સ-IASFના નામથી બોલાવી શકાય છે, અથવા આ નામને સ્વિકૃતિ મળી શકે છે.
ઈન્ડિયન એરફોર્સ ઈચ્છે છે કે તેને માત્ર દુનિયાની શક્તિશાળી વાયુસેના તરીકે જ નહીં પરંતુ ભરોસાપાત્ર એરસ્પેસ પાવર તરીકે ઓળખવામાં આવે.
ભારતીય વાયુસેના આ સમયે પૂર્ણ ક્ષમતા અને સ્વતંત્રતાથી નિર્ણય લેવાવાળું સ્પેસ કમાન્ડ બનાવવાની તૈયારી કરી રહી છે.
વાયુસેના પાસે તેના પોતાના 100 સેટેલાઈટ્સ અંતરિક્ષમાં તૈનાત હશે. જેથી દુશ્મનની દરેક હરકત પર નજર રાખી શકાય.
દુશ્મનો પર હુમલો કરવા માટે જ નહીં પરંતુ પોતાનો બચાવ કરવા પણ વાયુસેના પોતાને શક્તિશાળી બનાવવામાં લાગી છે.
આશા છે કે જલ્દી જ ભારતીય વાયુસેનાને આપણે ઈન્ડિયન એર એન્ડ સ્પેસ ફોર્સ નામથી બોલાવીશું.
ખેલાડી કુમારે ક્રિકેટમાં ઝંપલાવ્યું, આ ટીમનો બન્યો માલિક
Next Story
Fill in some text
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos