images (2)

દેવું લેવામાં દેશના આ 12 રાજ્યો ટોચ પર, આંકડો જાણીને ચોંકી જશો

logo
cCkngdx2_400x400

વર્ષ 2024ના અંત સુધીમાં  12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું કુલ દેવું ભારતના GSDPના 35 ટકાથી વધુ

logo
32190943222_8a5d57223c_b

RBIએ તેના વાર્ષિક રિપોર્ટ 2022-23માં રાજ્યોના દેવા અંગે પણ મોટો ખુલાસો કર્યો

logo
15000-loan-1

બિહાર જેવા ગરીબ રાજ્યો સિવાય પણ ઘણા રાજ્યો આ યાદીમાં સામેલ

અરુણાચલ પ્રદેશ, બિહાર, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ આ યાદીમાં સામેલ

ઉપરાંત મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન અને પ.બંગાળ પણ સામેલ છે

ઉત્તર પ્રદેશ સિવાય અન્ય તમામ રાજ્યોનું દેવું 30 ટકાથી વધુ

UPએ નાણાકીય વર્ષ 2024માં દેવું ઘટાડીને 28.6 ટકા સુધી લાવવાનો અંદાજ મૂક્યો

આંધ્રપ્રદેશ, ઝારખંડ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશ હવે વધુ દેવું ધરાવતા રાજ્યોની શ્રેણીમાં નથી

19 વર્ષ બાદ પતિથી અલગ થઈને ‘અંગૂરી ભાભી’ ભાંગી પડી, 42 વર્ષે હવે બીજા લગ્ન કરશે?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો