By Niket Sanghani

આપણું ગુજરાત 

ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા એક મહિનામાં  224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું . 

ઉકાઈ બંધમાં ઈન્ફ્લો 3,60,000  ક્યુસેક કરતાં વધુ હોવા છતાં પુર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. 

Arrow

અગાઉ ઓગસ્ટ 2013 માં મહત્તમ 221.267 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

Arrow

દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે 50 વર્ષ પુર્ણ થયા છે.

Arrow

ઓગસ્ટ 2022માં વીજ ઉત્પાદનની વાત કરવામાં આવે તો અંદાજે રૂ. 7840 લાખની વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે

Arrow

આ ચોમાસાની વાત કરવામાં આવે તો અંદાજિત રકમ રૂ. 11143 લાખની વીજળીનું ઉત્પાદન કેવામાં આવ્યું છે. 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો