By Niket Sanghani
રાજનીતિ
દાદરા નગર હવેલીમાં JDU ને ફટકો, 17 માંથી 15 જિલ્લા પંચાયતના સદસ્યો જોડાયા ભાજપમાં
દાદરા નગર હવેલીમાંથી સંયુક્ત જનતા દળને મોટો ઝટકો લાગ્યો છે. JDUના જિલ્લા પંચાયતના એક સાથે 15 સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
Arrow
સેલવાસ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલેથી જ ભાજપ પાસે છે, હવે જિલ્લા પંચાયત પણ ભાજપ પાસે જશે.
Arrow
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સીધીરીતે કોઈ અસર થઈ શકે નહીં.
Arrow
15 જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા બાદ જિલ્લાની લગભગ તમામ પંચાયતોમાં ભાજપનો ઝંડો લહેરાશે.
Arrow
હવે દાનહ જિલ્લા પંચાયતમાં JDU નહીં પણ ભાજપનો ભગવો લહેરાશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો