By Niket Sanghani

ગુજરાત 

જૂનાગઢ અને ગીરસોમનાથના પાટીદારોનો હુંકાર, અન્યાય થશે તો ચૂંટણીમાં જોઈ લઈશું

 જૂનાગઢ અને ગીર સોમનાથના પાટીદાર સમજના આગેવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું

Arrow

આવનારી ચૂંટણીને લઈ ટિકિક ફાળવણી અંગે હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા

Arrow

સિદસરના જેરામ ભાઈ વાંસજળિયા એ કહ્યું કે, સમાજને એકઠો કરીએ છીએ, સમાજના પ્રશ્નો હલ કરવા આ સંમેલન બોલાવવમાં આવ્યું છે

Arrow

પાટીદારોને વસ્તીના આધારે ટિકિટ ફાળવવા સંમેલનમાં કર્યો હુંકાર 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો