પિતા કર્નલ અને માતા પ્રોફેસર, ડોક્ટર દીકરી UPSCમાં 9મો રેન્ક લાવીને બની IFS
નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર અપાલા મિશ્રા સિવિલ સર્વિસમાં જોડાતા પહેલા ડોક્ટર હતા.
અપાલા મિશ્રાએ ધોરણ 10 સુધી અભ્યાસ દેહરાદૂનથી કર્યો છે. આ પછી તેમણે ધોરણ 12 સુધી દિલ્હીથી અભ્યાસ કર્યો.
IFS અપલા મિશ્રાનો જન્મ 1997માં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. તેઓ બ્યૂટી વિથ બ્રેનનું ઉત્તમ ઉદાહરણ છે.
તેઓ UPSCના બે પ્રયાસોમાં પ્રિલિમ્સ પણ પાસ કરી શક્યા નહતા, પરંતુ ત્રીજા પ્રયાસમાં તેમણે 9મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો.
અપાલાએ આર્મી કોલેજથી બીડીએસ કર્યું છે, ત્યારબાદ તેમણે ડેન્ટિસ્ટની ડિગ્રી મેળવી હતી.
અપાલા મિશ્રા આર્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા કર્નલ રહી ચૂક્યા છે અને ભાઈ સેનામાં મેજર છે.
અપલા મિશ્રાની મા
તા
ડૉ.અલ્પના મિશ્રા દિલ્હી યુનિવર્સિટીના ઉત્તર કેમ્પસમાં હિન્દી વિભાગમાં પ્રોફેસર છે.
તેમણે UPSC ઇન્ટરવ્યુમાં 275માંથી 215 માર્ક્સ મેળવ્યા હતા. આમાં તેઓ 5 વર્ષમાં સૌથી વધુ સ્કોર રહ્યા.
યુપીએસસી પરીક્ષાની તૈયારી દરમિયાન તેઓ 7-8 કલાક અભ્યાસ કરતા હતા.
ભારતનું એક એવું રેલવે સ્ટેશન, જ્યાંથી ઉતરીને તમે ચાલીને જ જઈ શકો છો વિદેશ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા