By Parth Vyas
ઈન્ડિયન નેવીને 2 સપ્ટેમ્બરને પહેલું સ્વદેશી ઈન્ડિજિયસ એરક્રાફ્ટ IAC VIKRANT મળી જશે
IAC VIKRANTમાં 16 બેડની હોસ્પિટલ તથા 2 ઓપરેશન થિયેટર છે. આના સિવાય સીટી સ્કેન મશીન પણ છે.
અહીં લેબોરેટરી, એલ્ટ્રાસોનિક, એક્સ-રેની સુવિધા પણ ઉપલબ્ઘ રહેશે. જ્યાં 5 મેડિકલ ઓફિસર અને 16 પેરામેડિક્સ સામેલ છે.
IAC VIKRANTમાં એક ઓટોમેટેડ ગેલી છે, જેમાં અત્યાધુનિક રસોડા સહિતની સુવિધા ઉપલબ્ધ છે.
અહીં 1700 નેવી ઓફિસર તૈનાત રહેશે, જેના માટે દિવસભરમાં 5000 મિલ્સ અહીં બનાવી શકાશે.
IAC VIKRANTની લંબાઈ 860 ફૂટ, બીમ 203 ફૂટ, પહોળાઈ 203 ફૂટ તથા કુલ ક્ષેત્રફળ 2.5 એકરનું છે.
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos