તમારા નામે કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ? આ રીતે જાણી લો
ભારત સહિત વિશ્વભરમાંથી સાયબર ફ્રોડના કિસ્સાઓ દરરોજ સામે આવતા રહે છે.
સ્કેમર્સ આ માટી સામાન્ય રીતે કોઈ બીજાના નામે ફેક સિમ ખરીદે છે અને તેનો ઉપયોગ સ્કેમમાં કરે છે.
હવે સવાલ એ છે આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે આપણા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે?
આ જાણવા માટે આજે અમે તમને એક ખાસ ટ્રિક જણાવીશું, જેનાથી તમે એક મિનિટમાં જ આ વિશે જાણી શકશો.
આ અંગેની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલનું નામ સંચાર સાથી પોર્ટલ છે, જેની મદદથી તમે રજિસ્ટર સિમ વિશે જાણી શકો છો.
આ માટે તમારે સૌથી પહેલા tafcop.sancharsaathi.gov.in પર જવું પડશે
અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે
ત્યાર બાદ તમને તમારા આધારસાથે કેટલા નંબર લિંક છે, તેની તમામ માહિતી મળી જશે.
રામ મંદિરની એકદમ મનમોહક નવી તસવીરો આવી સામે, શું તમે જોઈ?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો