amit shah - 1

By Niket Sanghani 

આપણું ગુજરાત 

ગૃહમંત્રી અમિત શાહ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવશે ગુજરાતના પ્રવાસે

amit shah 2

અમદાવાદમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરશે.

Arrow
amit shah 3

4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 

Arrow
amit shah 4

15 વર્ષ બાદ ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે

Arrow

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતાની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ વધ્યા 

Arrow

ગત 28 ઓગસ્ટનના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા ગુજરાતના પ્રવાસે 

Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો