By Yogesh Gajjar
નવસારીમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા
નવસારી જિલ્લામાં મોડી રાતથી વરસાદનું આગમન
Arrow
નવસારી- વિજલપોર શહેરમાં સવારે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.
Arrow
રેલવે સ્ટેશનથી વિજલપોર માર્ગ પર બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાયા.
Arrow
પાણી ભરાતા રાહદારીઓ સાથે વાહન ચાલકોને ભારે હાલાકી પડી.
Arrow
વરસાદના આગમનથી બફારા અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી.
Arrow
નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો