By Yogesh Gajjar
અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામે 1 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો
ભારે વરસાદને પગલે ફુલઝર નદીમાં ઘોડાપૂર આવતા ત્રણ ગામ સંપર્ક વિહોણા
Arrow
Video courtesy:
Hiren Raviya
ફુલઝર, બરેલ પીપળીયા, કોટડા ખીજડીયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા.
Arrow
Video courtesy:
Hiren Raviya
નદીમાં ઘોડાપૂર આવતા પુલની આજુબાજુ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Arrow
Video courtesy:
Hiren Raviya
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો