By Parth Vyas

રાજકોટ જિલ્લાનાં 3 ડેમ ઓવરફ્લો થયા 

1.4 ફૂટથી જામકંડોરણા તાલુકાનો ફોફળ 1 ડેમ ઓવરફ્લો થયો

ધોરાજી તાલુકાનો સોડવદર ડેમ 0.5 ફૂટથી ઓવરફ્લો થયો

જેતપુર તાલુકાના છપરાવાડી 2 ડેમ ઓવરફ્લો

ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવાની ફરજ પડી હતી

અત્યારસુધી 5500 ક્યુસેક પાણીની આવક સામે 5500 ક્યુસેક પાણીની જાવક થઈ