આકરા તડકા માટે રહેજો તૈયાર, ગરમીએ તોડ્યો છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ, ભુજ દેશનું સૌથી ગરમ શહેર

Arrow

સૌરાષ્ટ્ર-કચ્છનાં ભૂજમાં મહતમ તાપમાન 40.3 ડીગ્રી નોંધાયુ હતું તે સમગ્ર દેશનું સૌથી વધુ હતું.

Arrow

ગઇકાલે ડિસા, કંડલા એરપોર્ટ,  કેશોદ,  સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.

Arrow

20 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા

Arrow

રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વ થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે.

Arrow

આગામી દિવસોએ દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાશે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો