કાશ્મીરના લાલ ચોક ખાતે પ્રથમ વખત જોવા મળ્યો આવો નજારો..

Arrow

દેશ-દુનિયામાં નવા વર્ષની શાનદાર ઉજવણી અને સ્વાગત કરવામાં આવ્યું

એવામાં કાશ્મીરના લાલ ચોક પર એક અનોખ અને મનમોહક નજારો જોવા મળ્યો  

જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા હતા

જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

લાઈવ મ્યુઝિક અને મોડી રાત સુધી લોકોના જમાવડા સાથે લાલ ચોકની પ્રથમ વખત એક અલગ ચમક દેખાય

સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં પ્રથમ વખત નવા વર્ષની આટલી ભવ્ય ઉજવણી કરવામાં આવી

આ સિવાય ગુલમર્ગ શહેરમાં લેસર શો અને સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો