ભાઈ... પેટ્રોલ ભરાવતાં બીડી ના સળગાવાય, નહીં તો ટપલી દાવ પણ થાય

Arrow

એક Viral Videoમાં યુવક પેટ્રોલ ભરાવવા જાય છે અને ત્યાં બીડી કે સીગારેટ જેવું કાઈક સળગાવે છે

Arrow

જોકે ત્યાં હાજર પેટ્રોલ પંપના કર્મચારીએ જ્યારે આ જોયું કે તુરંત તેનો પિત્તો ગયો

Arrow

પેટ્રોલ પંપનો કર્મચારી ત્યાં જ ગુસ્સે થઈ ગયો અને યુવક પર ટપલી દાવ કરી નાખ્યો હતો

Arrow

આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે, જોકે કોઈપણ પ્રકારની હિંસાનું ગુજરાત તક સમર્થન કરતું નથી

Arrow

વીડિયો પર યુઝર્સ લખે છે કે પંજાબે સૌથી અસરકારક ફાયર પ્રતિરોધક સિસ્ટમ વિકસાવી

Arrow

જોકે આ વીડિયો ક્યાંનો છે ક્યારનો છે તેની પુષ્ટી થઈ રહી નથી, જુઓ આ વીડિયો

Arrow

Author- Urvish Pate

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો