2024ના પ્રથમ દિવસે ગુજરાતનો ડંકો, સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યો

ગુજરાતે નવા વર્ષની શરૂઆતે બનાવ્યો રેકોર્ડ 

એક સાથે લાખો લોકોએ યોગ-સૂર્ય નમસ્કાર કર્યા 

એક સાથે 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યો

હરિયાણાના સંદીપ આર્યએ ગિનિઝ બુકમાં સ્થાન નોંધ્યું

2024ના પ્રથમ દિવસે સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર રહ્યા.

2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરાયું.

PM મોદીની વર્ષ 2023ની ખાસ યાદો, જુઓ યાદગાર તસવીર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો