1

By Niket Sanghani 

રાજનીતિ 

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત 16મીથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે

2

ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અશોક ગેહલોત 

Arrow
3

અશોક ગેહલોતનો ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. 

Arrow
4

16મી ઓગસ્ટે સુરતમાં પહોંચશે અને ત્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે

Arrow

17 ઓગસ્ટે વડોદરામાં અશોક ગેહલોત  મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતાઓને મળશે

Arrow

18 ઓગસ્ટે  સવારે  પ્રેસ કોન્ફરન્સ યોજશે અશોક ગેહલોત

Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો